Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 172
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. मिच्छे पणनिद्द-सुहुमपण- पराघायदुग-मिच्छविणु साणे । સડસઠ્ઠી વાસીરૂં, વિષ્ક્રિયાસં મોજું ॥ ૨૦ ॥ बिंदियापज्जछेवडं विणु संघयणुणवीस थीचउपणिदि । सुखगइसत्ताईज्ज - विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, પરાઘાતદ્વિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આઠેય - આ પ્રકૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧) मिच्छ - कुखगड़-परघादु - निद्दापज्जुज्जोअसुसर विणु साणे । बेदिय विणु सपदं णवरि तिचउरिंदियेसु तह ॥ २२ ॥ ૧૫૫ ગાથાર્થ ઃ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિદ્ધિક, પરાઘાતઢિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય... અને તેઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨) चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे । મિચ્છેનિળપળ માળે, અપન્ન-ળિયપુ-િમિવિષ્ણુ ॥ ૨૩ II ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકલેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯.. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬.. (૨૩) मी अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं । ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४॥ ગાથાર્થ : મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ.. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમાં એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં... (૨૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184