Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૪ ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો.. (૬૨) ऊए निरयविगल - तिगसुहुमचऊजिणनाम विणा आहे । Iરસયમાહાર-ચ મોનૂળ મિમ્મિ ॥ ૬રૂ ॥ ગાથાર્થ : તેજોલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩) मिच्छूणा साणे अण - पुव्वीतिगिंदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥ ६४ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિશ્ને અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્વિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ઉદયસ્વામિત્વ ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશિવરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓથે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫) आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेउव्व । ओहे णिरयतिग विगलिंदियनवगतिरियाणुपुवी विणु ॥ ६६ ॥ - ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિનાનૢ ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪.. બાકીનાં ગુણઠાણે તેજોલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓઘે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯ષ્ઠ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૬૬) Jain Education International सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि आहे ॥ ६७ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184