Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 179
________________ ૧૨ ઉદયસ્વામિત્વ સૂક્ષ્મસંપાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે વેદકસમ્યક્તમાં ૪ ગુણઠાણે. મન:પર્યવમાં... (૫૨) जयआइसगसु केवल-दुगम्मि अंतिमदुगे अणाणदुगे। दुसु तिसु समइअछेए जयाइचउसु सठाणम्मि ॥५३॥ ગાથાર્થ : (મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં) પ્રમત્તસંયતથી માંડીને ક્ષણમોહ સુધીના સાત ગુણઠાણે..કેવલજ્ઞાન-કેવલદર્શનમાં છેલ્લા બે ગુણઠાણે.. અજ્ઞાનદ્રિકમાં બે કે ત્રણ ગુણઠાણે. સામાયિક - છેદોપસ્થાપનીયમાં પ્રમત્તસંયતાદિ ૪ ગુણઠાણે.... પોતાના સ્થાને.. (૫૩) सुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४॥ ગાથાર્થ સૂક્ષ્મસંઘરાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે).. અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે. અચાદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે... (૫૪) भव्वे सव्वेसु तह, अभव्वे मिच्छम्मि नियनियगुणोहो । अहखाये संजमे तु, ओहव्व चरमचऊगुणेसु ॥५५॥ ગાથાર્થ : ભવ્યમાર્ગણામાં બધા ગુણઠાણે તથા અભવ્યમાર્ગણામાં પહેલે મિથ્યાત્વ-ગુણઠાણે પોત-પોતાનાં ગુણઠાણે કહેલ ઓઘોદય સમજવો. યથાખ્યાત સંયમમાં છેલ્લા ચાર ગુણઠાણે ઓઘોદયની જેમ. (૫૫) ओहिदुगे पंचसयं ओहे विगलाइविणु अजयठाणे । आहारदुगविणु इयर-अट्ठगुणेसुं तु ओहव्व ॥५६ ॥ ગાથાર્થ અવધિઠિકમાર્ગણામાં વિકલાદિ - ૧૭ પ્રકૃતિ વિના ઓઘે - ૧૦૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. અવિરતગુણઠાણે આહારદ્ધિક વિના ૧૦૩.. અને બાકીના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૫૬) विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184