Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 178
________________ ૧૧ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત आहारमीसदुग विणु, साणे छसयं णिरयाणुपुव्वीं। सुहुमचऊग मिच्छं य, विमोत्तुं मीसगुणठाणे ॥ ४८ ॥ ગાથાર્થ આહારદ્ધિક અને મિશ્રદ્ધિક વિના (મિથ્યાત્વે ૧૧૨) સાસ્વાદને નરકાનુપૂર્વી, સૂમચતુષ્ક અને મિથ્યાત્વને છોડીને ૧૦૬. અને મિશ્રગુણઠાણે. (૪૮) मीससहिया अणविगलपण - तिरिणरपुट्वि विणु मीसूणा । सणिरयपुव्वीसम्मा, अजयेऽन्नेसु पुरिसव्व परं ॥ ४९ ॥ ગાથાર્થ : (મિશ્રગુણઠાણે) અનંતાનુબંધીચતુષ્ક + વિકલપંચક + તિર્યંચમનુષ્યાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૬. અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને નરકાનુપૂર્વી + સમ્યક્વમોહનીય સાથે ૯૭.. અને બાકીના ગુણઠાણે પુરુષવેદની જેમ સમજવું, પણ... (૪૯) पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं । विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥५०॥ ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાર્ગણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિથ્યાત્વેર આહારક ચતુષ્ક વિના ૧૦૫. (૫૦) मिच्छे परअडसु पयडि - वज्जणमोहव्व मीस-आइतिगे। कोहं चिअवज्जेज्जा, माणाइसु पि एमेव ॥५१॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું. (૫૧) णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे । अजयाइसु नवसु, मइ-सुअसु वेअगि चउसु मणे ॥५२॥ ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184