Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૧૫૬
ઉદયસ્વામિત્વ
साहारणमाऊए तह, साहारदुगमग्गिवाऊसुं । साहारणतिगकित्तिं, वज्जेज्जा आयवं य वणे ॥ २५ ॥
ગાથાર્થ : પૃથ્વીકાયમાં સાધારણ, અપૂકાયમાં સાધારણદ્રિક, અગ્નિવાયુકાયમાં સાધારણત્રિક અને યશનામ, અને વનસ્પતિમાં આતપ. આમ તે તે કાયમાં તે તે પ્રકૃતિનું વર્જન કરવું. (૨૫)
साहारणदुगिगिदिय-तिग विणु सत्तरसयं तसे ओहे । जिणपण विणु मिच्छे, विणु मिच्छ-अपज्ज-णिरयपुव्वी ॥ २६ ॥
ગાથાર્થ ત્રસકાયમાર્ગણામાં સાધારણદ્ધિક અને એકેન્દ્રિયત્રિક વિના ઓથે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય રસાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય. (૨૬)
साणे ओहव्व इयरबारसु विगलनवगाणुपुब्विचऊ। . मोत्तुं नवसयमोहे, मणम्मि जिणपणग विणु मिच्छे ॥ २७ ॥
ગાથાર્થ બાકીના ૧૨ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. મનોયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક અને ૪ આનુપૂર્વી વિના ઓઘે ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.... (૨૭) सासाणे मिच्छ विणा, मीसे अणविणु य मीसजुत्तं । अजयम्मि ससम्मा, विणु मीसं परनवसु ओहव्व ॥ २८ ॥
ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૩. મિત્રે અનંતા૦૪ વિના અને મિશ્રમોહની સાથે ૧૦૦... અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીયની સાથે અને મિશ્રમોહ વિના ૧૦૦.. અને આગળના (પ-૧૩) નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૮)
एगिदियछगचउ - अणुपुव्वी विणु बारजुअसयं ओहे। वयणे जिणपणगं, विणु मिच्छत्ते होन्ति सासाणे ॥ २९ ॥ मिच्छविगलिंदियतिगं, विणु एगारससुं होन्ति सेसेसु । मणजोगव्व य काये, ओहे तेरससुं ओहव्व ॥३०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184