Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 168
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫૧ આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત ઉદયસ્વામિg ગાથા-ગાથાર્થ I/પરિશિષ્ટ II पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સરુને પ્રણામ કરીને, નરકાદિ માર્ગણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ...(૧) विउवदुग णिरयसुरणर-तिरितिगोरालतणु-उवंगाई। संघयणछ-मज्झागिइ-चउक्क-विगलेंदितिगाइं ॥२॥ एगिदिथावरसुहुमं, अपज्जसाहारणायवुज्जोअं । थीणतिग-थीपुमपढम-आगिई-सुहगचउ-सुखगई ॥३॥ उच्चजिणाहारदुगं च, मीससम्मनपुनीयहुंड्राई। कुखगइदुस्सरदुहगा-णाइज्जदुग-बिइयकसाया ॥ ४ ॥ परघा-उसासा इय, पयडी मोत्तुमुदयाउ संगहिया । चउदसगुणेसु णेयो, कम्मत्थवाओ अ ओहुदओ ॥५॥ ગાથાર્થ વૈક્રિયદ્ધિક, નરકત્રિક, સુરત્રિક, મનુષ્યત્રિક, તિર્યચત્રિક, ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિય-ત્રિક.... (૨) એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થીણદ્વિત્રિક, સ્ત્રી-પુરષવેદ, સમચતુરસસંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ... (૩) | ઉચ્ચગોત્ર, જિનનામ, આહારદ્ધિક, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેઢિક, અપ્રત્યાખ્યાનચતુષ્ક.. (૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184