Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૧૫૨
ઉદયરવામિત્વ પરાઘાત અને ઉચ્છવાસ.... આ પ્રકૃતિઓ ઉદયમાંથી મૂકવા ભેગી કરેલી છે. ૧૪ ગુણસ્થાનકોમાં કર્મસ્તવની જેમ ઓઘોદય જાણવો... (૫) निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ । मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्टी मीससंजुआ अजये । सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥
ગાથાર્થ નરકગતિમાર્ગણામાં ઓધે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રઢિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.... (૬-૭) एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुव्वि विणु । मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥८॥
ગાથાર્થ : (મેવક) સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. તૃતિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે. (૮) तिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे । सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥९॥ विगलपणगअणतिरियाणुपुब्वि, विणु सम्म-आणुपुग्विजुआ । अजये दुणवइ मीसं, विणु देसे दुहगसगपुट्विं ॥१०॥
ગાથાર્થ તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના ૧૦૦ પ્રકૃતિઓ. તેમાંથી મિશ્રગુણઠાણે વિકસેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184