Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 164
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૪૦ પછી, સુસ્વર - દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય થાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે. એટલે અહીં આ ૧૩ પ્રકૃતિઓનું વર્જન કર્યું.. * અસંજ્ઞી મનુષ્યો નિયમા વધ્યપર્યાપ્ત જ હોય છે અને લબ્ધપર્યાપ્ત જીવોને પહેલું ગુણઠાણું જ હોવાથી અસંજ્ઞીમનુષ્યોને સાસ્વાદનગુણઠાણું ન સંભવે.. એટલે અહીં મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.. % અસંજ્ઞીમાર્ગણામાં ઉદયચંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી ૧૦૮ | વૈક્રિયાષ્ટક + ઉચ્ચગોત્રાદિ ૬ = ૧૪ મિથ્યાત્વ ૧૦૮ ઓઘની જેમ મિથ્યાત્વ+નિદ્રાપંચક+સૂક્ષ્મપંચક+મનુષ્યત્રિક+ પરાઘાતદ્ધિક+કુખગતિદ્ધિક-સુસ્વર-સુખગતિ ૨૦ ૨ ] સાસ્વાદન ૮૮ | આ પ્રમાણે સંજ્ઞીમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. // Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184