________________
સગપણ
જેઓશ્રીના વાત્સલ્યનીતરતા શુભાશીર્વાદ અમારી સર્વાગીણ આબાદી અને
ઉન્નતિના પાયારૂપ બન્યા; અમારા જેવા અગણિત ભાવિકો ઉપર જ નહિ
પરંતુ સમગ્ર શ્રી જૈન સંઘ ઉપર જેઓશ્રીના અગણિત ઉપકારો છે,
તે પરમદયાળુ સંઘનાયક પરમપૂજ્ય આચાર્ય ભગવંત
શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મહારાજશ્રીની
પ્રણય સ્મૃતિમાં
'
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org