Book Title: Tattvatrai Mimansa Part 1 and 2 Author(s): Amarvijay Publisher: Jain Sangh Samast View full book textPage 3
________________ શીનેરના જૈન સંઘ તરફથી. બે બોલ. મા તવત્રથી મીમાંસા નામને ગ્રંથ-રેયલ આઠ પેજી ફોરમ પદોઢસેને ખંડ એના વિભાગથી લખાયલે, એકંદરે પૃષ્ટ. ૧૨૦૦ ના આસરેને જનસમુદાય આગળ રજુ કરતાં અને અત્યંત હર્ષ થાય છે કે આ ગ્રંથ જેન–વૈદિકની તુલનાત્મક દ્રષ્ટિએ લખાયેલું હોવાથી મધ્યસ્થ દષ્ટિવાળા જનસમુદાય તથા જૈન સમુદાયને એક અપૂર્વ જ્ઞાન આપનારે નિવડશે. આ ગ્રંથની રચનામાં પરમપૂજ્ય, શ્રી વિજ્યાનંદસૂરિજી (પ્રસિદ્ધ નામ આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજ્યજી મહારજના અથાગ પરિશ્રમના પરિણામનું આ ફલ જનતાના આસ્વાદન માટે મૂકતાં અને અત્યંત હર્ષ થાય છે કે જેવી રીતે આ ગ્રંથને લાભ અમેએ મેળવે છે તેવી રીતને અપૂર્વ લાભ લેકે પણ મેળવીને અમને કૃતાર્થ કરે. મુનિશ્રી અમરવિજ્યજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી ચતુરવિજ્યજી મહારાજ તથા મુનિશ્રી દેવવિજ્યજી મહારાજને શિનોરના જૈનસંઘ ઉપર અત્યંત ઉપકાર થએલે છે. આ મહાત્માઓના પરિચયથી અત્રેના જૈન સંઘને કેઈ અપૂર્વ લાભ થતે આવેલું છે તેથી અમે ઉપરોક્ત મહારાજના અત્યંત ત્રાણી છિએ. મહારાજશ્રી અમરવિજ્યજી સ્વભાવે સરળ પ્રકૃતિના છે અને તેમના એ અડ–અદ્વિતીય ગુણપ્રભાવે ભૂતકાળમાં અત્રેની અમારી જ્ઞાતિમાં વિખવાદ અને કળહના કારણભૂત અને દઢમૂળ થઈ બેઠેલા ઝગડાઓ નિર્મૂળ નાશ થઈ ગયા છે અને અત્રેના જૈન સંઘ અને જ્ઞાતિમાં હાલ શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે. શ્રી શિનેર જૈનસંઘ ભૂમિકા ઉપર મહારાજશ્રીના શાન્તિમય અને અમૃતસમાન સતત્ ઉપદેશ જળપ્રવાહના પરિણામે (૧) શ્રી મહાવીર જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1174