Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 11
________________ અધ્યાયના સભાષ્ય, સટીક, સાનુવાદ પ્રકાશનનો લાભ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં આર્થિક સહયોગ નિમ્નલિખિત ગુરૂભગવંતોની પ્રેરણાથી અનેક સંઘો તથા મહાનુભાવો દ્વારા પ્રાપ્ત થયેલ છે તે બદલ તેમના ટ્રસ્ટી ગણને, મહાનુભાવોને ધન્યવાદ આપીએ છીએ. પ્રાન્ત, પ્રસ્તુત તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યયન-પરિશીલન અને પરિણમન દ્વારા સહુ કોઈ પરમપદને વહેલી તકે પ્રાપ્ત કરે એ જ મંગલકામના. લિ. શ્રી વિજય કેશર-ચન્દ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ વતી, જયુભાઈ એલ. શાહ મુખ્ય આર્થિક સહયોગ દાતા ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી નવરંગપુરા જેન જે.મૂ.પૂ. સંઘ તરફથી ૨૦૦ નકલ નકલ ૭૫. 9૫ —- અન્ય આર્થિક સહયોગી)• શ્રી તુલસીશ્યામ જૈન છે.મૂ.પૂ. સંઘ (વાડ) તરફથી • સા.શ્રી કલ્પગુણાશ્રીજી + સા.શ્રી હર્ષગુણાશ્રીજીની પ્રેરણાથી મિલનપાર્ક તથા અભિનંદન ફલેટના આરાધક બહેનો તરફથી • સા.શ્રી કાવ્યરત્નાશ્રીજીની પ્રેરણાથી ચિત્રદુર્ગના ઉપધાનના તપસ્વી બહેનો તરફથી • સા.શ્રી કલ્યાણરત્નાશ્રીજીના ઉપદેશથી ગોલ જૈન સંઘ ૫૦ • સા.શ્રી મુક્તિપ્રભાશ્રીજીની પ્રેરણાથી ભાવિકો તરફથી - ૫૦ • સા.શ્રી કીર્તનપ્રભાશ્રીજીની પ્રેરણાથી ભાવિકો તરફથી • કુક્કરવાડા જૈન સંઘ હસ્તે સુશ્રાવકશ્રી સુરેશભાઈતરફથી ભૂમિકાની અલગથી ૫૦ આ પુસ્તક જ્ઞાન દ્રવ્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને પોતાની માલિકીમાં રાખવું :

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 462