Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 9
________________ તત્કાર્યાધિગમ સૂત્ર ગ્રન્થ રચ્યા છે એમ નહિ! દિગમ્બરોએ પણ ઘણું ખેડાણ કર્યું છે. અપેક્ષાએ એમ પણ કહી શકાય કે આ સૂત્ર ઉપર શ્વેતામ્બર કરતાં દિગમ્બરોનું ખેડાણ વધુ છે. અનેક રચનાઓ આ સૂત્ર પર આજ સુધી થવા પામી છે... એમાંની એક સ્વોપજ્ઞ રચના છે આ ભાષ્ય એના પર ગુજરાતી અનુવાદ કરવાનું કામ મારા સુસંયમી વૈયાવચ્ચનિપુણ અભ્યાસુ સુવિનેય મુનિશ્રી અક્ષયચંદ્ર સાગરજી એ ખંતથી કરીને એ ગૌરવવંતા સૂત્ર પર નવી યશકલગીનું આરોપણ કર્યું છે! એની મને બેહદ-ખુશી છે. તેઓનો અભ્યાસુ અને ખંતીલો સ્વભાવ આવા અન્ય કાર્યોનું ઉપાર્જન કરે એવી હાર્દિક શુભ કામના સાથે... -હેમચંદ્રસાગર Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 306