Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 6
________________ પૂ. આગમોદ્ધારક શ્રીના શિષ્ય પૂ. આ. દેવ શ્રી માણિકય સા. સૂ. મ, ” ” પૂ. આ દે. શ્રી ચંદ્રસાગર સૂ, મ., ” પ્રશિષ્ય પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સા ના પવિત્ર ચરણ કમલમાં ભૂરિશ: વંદના.. પૂ. ઉપા. શ્રી ધર્મ સાગર મ. ના શિષ્ય પૂ. પં શ્રી અભય સાગરજી મ. સા. જેઓ ૦ આગમ વિશારદ હતા... ૦ મહાન યોગી હતા... ૦ સુવિશુદ્ધ સામાચારીના પાલક હતા.. ૦ ભારતીય વેશભૂષાના આગ્રહી હતા. ૦ શ્રી નવકારના અતુલ ધ્યાની હતા.. ૦ શ્રી નવકાના અમાપ ચિન્તક હતા... ૦ આગમવાચના દાતા હતા.. ૦ ઉચ્ચકક્ષાનું જીવન જીવનારા હતા... એવા આ પૂ.શ્રીના પવિત્ર ચરણ કમલમાં કોટિશ: વન્દના.. અનુવાદક Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 306