Book Title: Tattvarthadhigam Sutra Author(s): Akshaychandrasagar Publisher: Shardaben Chimanbhai Educational Research Centre View full book textPage 5
________________ પૂ. આચાર્યદેવ શ્રી આનંદ સાગર સૂરિ મ. જેઓ આગમોઢારક શ્રી હતા... સિદ્ધાંતવાદી હતા.. કબહુશ્રુત હતા.. પક પરમ તાર્કિક હતા.. Fપરમ વાદી હતા.. શાસનના વહીવટી કાર્યમાં અનન્ય શકિત ધરાવનાર હતા.. ક પરમ સંશોધક હતા... કવિદ્રશ્નોગ્ય પણ અનેક ગ્રન્થોના રચયિતા હતા. Fસ્વનામ માટે અત્યંત નિર્મોહી હતા... સમાધાન વૃત્તિ વાળા હતા... શાસ્ત્રમતિથી પ્રશ્નોના સૂક્ષ્મ તલસ્પર્શી ખુલાસા દાતા હતા. Fકડક સંયમ જીવન જીવનારા હતા... થશાસ્ત્ર-સાધનથી વિદ્વત્તા પામનાર હતા. આ સિવાય પણ અનેક મહાન ગુણોના ધારક હતા.... આવા પૂજ્યશ્રીના ચરણારવિંદમાં અનન્તશ: વન્દનાવલિ.... અનુવાદક Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 306