Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 213
________________ તત્વા સૂત્ર પ્રખાધટીકા આ ચાર જ્ઞાનની [ભજના] જીવને એક સાથે હાય શકે. કેવળજ્ઞાન થતાં બીજા કેાઈ જ્ઞાના રહેતા નથી. [જે ચર્ચા આગળ કરી છે]. તેથી પાંચ જ્ઞાનના સભવ એક સાથે નથી. મતિજ્ઞાન આદિ સાથે કેવળજ્ઞાન હોય કે નહી ? અહી... એ પ્રાચીન મત ભેદ છે. ૨૦૪ (૧) કેવળજ્ઞાની ભગવડતાને બીજા જ્ઞાના હાય. (ર) કેવળજ્ઞાની ભગવ તેને બાકીના જ્ઞાના ન હેાય. અને મત સ ંબધિ જુદા જુદા આચાર્યાં જે મત દર્શાવે છે તે અહીં રજૂ કરેલ છે. (૧) બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાન હોય છે. છતાં કેવળજ્ઞાનની મહત્તા કઈ રીતે ? (૧) બીજા જ્ઞાના સાથે કેવળજ્ઞાન હોય છે. પરંતુ કેવળજ્ઞાનને લીધે બીજા બધા ઝાંખા પડી જવાથી ઇન્દ્રિયાની માફક નકામા થઈ પડે છે. (૨) જેમ ખુલ્લા આકાશમાં સૂર્ય ઉગે ત્યારે તેનુ તેજ ઘણું હાવાથી સૂર્યાંના તેજમાં દબાઈ ગયેલા અગ્નિ-મણિ—ચંદ્ર—નક્ષત્ર વગેરે તેજો પ્રકાશી શકતા નથી, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં ખીજા જ્ઞાના પ્રકાશી શક્તા નથી. (૨) કેવળી ભગવ‘તને માત્ર કેવળજ્ઞાન જ હોય— (૧) “અપાય અને સદ્રવ્ય:” તે મતિજ્ઞાન. તે પૂર્વ શ્રુતજ્ઞાન થાય. વળી અવિધ અને મન:પર્યાય જ્ઞાન રૂપિ દ્રવ્યામાં પ્રવર્તે છે. માટે આ ચારે ય જ્ઞાના કેવળિ ભગવડતાને હાતા નથી. (૨) મતિ જ્ઞાનાદિક ચાયના ઉપયેગ અનુક્રમે હેાય છે. એકી સાથે હાતા નથી. પરંતુ સ ́પૂર્ણ જ્ઞાન અને સપૂર્ણ દર્શનયુક્ત કેવળી ભગવાને બીજી કેઈપણ જાતની મદદ વિના એકી સાથે સર્વ પદાર્થાને જાણી લેનારા કેવળજ્ઞાન અને કેવળ દનમાં એક એક સમયને આંતરે ઉપયેગ હેાય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન એક સમયે દર્શન એમ અનુક્રમે પ્રવર્તે છે. તેથી કેવળજ્ઞાન થયા પછી અન્ય કઈ જ્ઞાનના ઉપયેગ રહેતા નથી. (૩) પ્રથમનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254