Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ (૬)-[5–2] સમભિરૂઢ શબ્દ નય-નયના સાત ભેદમાં છઠ્ઠો અને આપણું શબ્દ નયને પેટા ભેદ બીજો તે સમભિરૂઢ નય. I પિતાના વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ સિવાય બીજા પર્યાય શબ્દથી વાચ પણ પોતાના અર્થો વિદ્યમાન છતાં જેિ શબ્દમાં તેઓમાં જ્ઞાન ન પ્રવતે તે જ્ઞાન સમભિરૂઢ શબ્દ નય. - सम्यकू प्रकारेण पर्याय शब्देषु निरुक्तिभेदेन भिन्नं अर्थ अभिरोहन्-इति समभिरूढ : જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કપે તે. આ નયનો મત એ છે કે જે લિંગ-કારક વગેરે ભેદે અર્થભેદ માને છે તે વ્યુત્પત્તિ ભેદે પણ અર્થને ભેદ માનવો જોઈએ. ઈન્દ્ર-રૂ –ઐશ્વર્યવાળો હેવાથી ઈ. શકાશનg-શક્તિવાળો હોવાથી શકે. પુરંદર-પુરાણ7-દેત્યેના નગર નાશ કરવાથી પુરંદર. (૭)-T5–3] એવંભૂત શબ્દ નય :- વ્યંજન એટલે પદાર્થ ઓળખવા માટે વપરાયેલ શબ્દ. અને અર્થ એટલે જેને માટે તે શબ્દ વાપરેલ હોય તે પદાર્થ. તે બંને જ્યારે બરાબર હોય ત્યારે જે જ્ઞાન પ્રવતે તે એવંભૂત નય. | gવે મતિ એના જેવું હોવું તે. વાચક શબ્દનો જે અર્થ વ્યુત્પત્તિ રૂપે વિદ્યમાન છે. તેની સમાનજ અર્થની તેવીજ રીતે કિયા તે વાચક શબ્દથી બતાવાય છે. | નયનો સાતમો ભેદ અને શબ્દનયને ત્રીજો પેટા ભેદ એ આ એવભૂત શબ્દનય એમ કહે છે કે, “શબ્દથી ફલિત થતે અર્થ ઘટતે હોય ત્યારે જ તે વસ્તુને તે રૂપે સ્વીકારે, બીજી વખતે નહીં? જેમ ગાયક જ્યારે ગાયન ગાતે હેય ત્યારે જ ગાયક અન્ય સમયે નહીં. લખતે હોય ત્યારે જ લેખક- રાજચિહ્નોથી શોભતો હોય ત્યારે જ રાજા. આમ શબ્દનયના ત્રણ ભેદ કર્યા. તેમાં સાંપ્રતનય- ઘડે-કુંભકળશ વગેરે પર્યાય કહે છે. સમભિરૂઢનય– ઘટન-એટલે ઘટ-ઘટ એ અવાજ કરે છે માટે ઘડે કહે છે. એવભૂતનય–ધડે ત્યારે કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254