Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
२४०
તત્વાર્થસૂત્ર પ્રધટીકા | મન:પર્યવ જ્ઞાનને બે ભેદ
(૧) ઋજુમતિ (૨) વિપુલમતિ | મન:પર્યવજ્ઞાનના બીજી રીતે ચાર ભેદ
દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી | કેવળજ્ઞાન બે પ્રકારે
(૧) ભવસ્થ કેવળજ્ઞાન (૨) સિદ્ધસ્થ કેવળજ્ઞાન | ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે
(૧) સગી ભવસ્થ (૨) અયોગી ભવસ્થ |િ અગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે–
(૧) પ્રથમ સમય સયાગી ભવસ્થ (૨) અપ્રથમ સમય સગી ભવસ્થ –અથવા – (૧) ચરમ સમય સાગી ભવસ્થ (૨) અચરમ સમય સગી ભવસ્થ | અયોગ ભવસ્થા પણ ઉપર મુજબ બે-બે ભેદ, ] સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે–
(૧) અનંતર સિદ્ધ (૨) પરંપર સિદ્ધ 1 અનંતર સિદ્ધ કેવળજ્ઞાન પંદર પ્રકારે તીર્થ સિદ્ધ-અતીર્થ સિદ્ધ–તીર્થકર સિદ્ધ-અતીર્થકર સિદ્ધ સ્વયં બુદ્ધ સિદ્ધ–પ્રત્યેક બુદ્ધિસિદ્ધ બુદ્ધબોધિત સિદ્ધ–સ્ત્રીલિંગ સિદ્ધ-પુરૂષલિંગ સિદ્ધ–નપુંસકલિંગ સિદ્ધ–સ્વલિંગ સિદ્ધ–અન્ય લિંગ સિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધ-એક સિદ્ધ- અનેક સિદ્ધ | કેવળજ્ઞાન બીજી રીતે ચાર પ્રકારે–દ્રવ્યથી-ક્ષેત્રથી–કાળથી–ભાવથી 1 પરોક્ષજ્ઞાન બે પ્રકારે–
આભિનિધિક જ્ઞાન-શ્રુતજ્ઞાન
આભિનિબેધિક જ્ઞાન બે પ્રકારે = (૧) કૃતનિશ્રિત (૨) અશ્રુતનિશ્ચિત
અમૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે = (૧) ત્યપત્તિકી (૨) વૈનાયિકા (૩) કર્મ જા (૪) પરિણામિકા | કૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે અવગ્રહ–ઈહા–અપાય-ધારણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254