Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા વિશેષ અથવા નય સમજ પણ તે આક્ષેપ રહિત હે જોઈએ. એટલે કે જે નય જે મતનું સ્થાપન કરે તે બીજા મતને વિરોધ રજૂ ન કરતે હવે જોઈએ. સામાન્યથી આ ઘડો છે– વિશેષથી કહેતા માટીના અનેક વાસમાં આ વાસણ ઘડે કહેવાય...વગેરે નયના સૂત્ર : ૩૪/૩પમાં કહેવાઈ ગયું છે]. ૦ આ નયના નૈગમ–સંગ્રહ વ્યવહાર-જુસૂર-શબ્દ-સમભિરૂઢ એવભૂત એ સાત ભેદો જણાવાયા છે. તત્વાર્થ પરિશિષ્ટ સૂત્ર : ૬ અને ૭ (3) चत्वार्य चत्वारि गव्यूतान्यवधि-राधेपरापर (४) परतोऽर्धाहीनम् (૭) આ સૂરા પ્રથમ અધ્યાયના સૂર રરમાં જે મવપ્રત્યે જાવા દેવાનામાં નારકી ના અવધિજ્ઞાન વિશે કહ્યું છે. તે અંગે વિશેષ પ્રકાશ પાડે છે. સૂરસાર:- [સૂઃ ૬ અને સૂત્રઃ ૭ને સંયુક્ત] (પહેલી રતનપ્રભા નારકીને વિશે) અવધિજ્ઞાનનું ક્ષેત્રે ઉત્કૃષ્ટ ૪ ગાઉ અને જઘન્ય ૩ ગાઉનું છે. બીજી નારકીથી અડધે અડધે ગાઉ સાતે નારકીમાં ઘટતું જશે. ટીકા – પહેલી નાણકીના જીવો પોતાના રહેવાના સ્થાનથી ઉર્વ–અધોતીર્થો લેકમાં વધુમાં વધુ ૪ ગાઉ સુધી અને ઓછામાં ઓછું સાડા ત્રણ ગાઉ સુધી દેખે છે. બીજી નારકીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ અને જઘન્ય ૩ ગાઉ સુધી જુએ. ગીજી નારકીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ અને જઘન્ય રા ગાઉ સુધી જુએ. એ રીતે ઘટતા ઘટતા સાતમી નારકી તમ સ્તમપ્રભાના જીવો ઉદ–અધ અને તીધું ઉત્કૃષ્ટ ૧ ગાઉ અને જઘન્ય બે ગાઉ સુધી અવધિજ્ઞાન વડે જુએ. 1 - U – T – U — U – – D Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254