Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ ૨૪૧. પરિશિષ્ટ : ૬ ] અવગ્રહ બે પ્રકારે છે–અર્થાવગ્રહ–વ્યંજનાવગ્રહ [] વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે (૧) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) ઘણેદ્રિય વ્યંજનાવગ્રહ (૩) જિહુ દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ છ પ્રકારે– (૧) શ્રેત્રેનિદ્રયને (૨) ચક્ષુરિન્દ્રિયને (૩) ઘ્રાણેનિદ્રયને (૨) જિહુવેન્દ્રિયને (૫) સ્પશેન્દ્રિયને (૬) ઇન્દ્રિયને | ઈહા–અપાય–ધારણના શ્રેનિદ્રય વગેરે ઉપરોક્ત છ–છ ભેદો છે. છે આ રીતે કૃતનિશ્રિત મતિજ્ઞાન ૬X૪ = ૨૪+૪= ૨૮ ભેદ છે. D પરોક્ષ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અક્ષર–અનક્ષર, સંજ્ઞી–અસંજ્ઞી, સમ્ય-મિથ્યા, સાદિક-અનાદિક, સપર્યવસિત–અપર્યવસિત,ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ–અંગબાહ્ય. પ્રવિષ્ટ, અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષર-વ્યંજન અક્ષર–લબ્ધિ અક્ષર [] સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારે–કાલિક–ઉપદેશથી, હેતુવાદ, દષ્ટિવાદ | શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદ–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અંગબાહ્ય અનંગ પ્રવિષ્ટીના બે ભેદઆવશ્યક–આવશ્યક ભિન્ન આવશ્યકના છ ભેદસામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ–પચ્ચખાણ | આવશ્યક ભિન્નના બે ભેદ કાલિક–ઉત્કાલિક અંગપ્રવિષ્ટના બાર ભેદ આચારાંગ-સુયગડાંગ-ઠાણુગ-સમવાયાંગ-ભગવતી-જ્ઞાતાધર્મકથાઉપાશક દશા– અંતકૃતદશા –અનુત્તરીપપાતિક – પ્રશ્ન વ્યાકરણ વિપાક–દષ્ટિવાદ – આ રીતે માત્ર મુખ્ય ભેદના નામ કહ્યા. તેને વિસ્તાર કે સ્વરૂપ જાણવા માટે મૂળ શ્રી નંદિસૂત્ર તથા તેની ટીકા જેવી. [T – T – U — U – T – 1 – 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254