Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૩૯
પરિશિષ્ટ : ૬
પરિશિષ્ટ-૬ –શ્રી નંદિસૂત્ર–મુજબ જ્ઞાનના ભેદ– D જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) આભિનિબેધિક [મતિ) (૨) શ્રત (૩) અવધિ (૪) મન:પર્યવ (૫) કેવળ ] આ પાંચે જ્ઞાનને સમાવેશ બે ભેદમાં કર્યો
(૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ [ પ્રત્યક્ષના બે ભેદ
(૧) ઇંદ્રિય પ્રત્યક્ષ (૨) ઈદ્રિય પ્રત્યક્ષ 1 ઇંદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે (૧) શ્રેગ્નેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિહુવેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પશનેન્દ્રિય પ્રત્યક્ષ D ને ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું છે(૧) ભવપ્રત્યયિક (૨) ક્ષાપશમિક | ભવપ્રત્યચિક અવધિજ્ઞાન બે પ્રકારે–
(૧) દેવને થનાર (૨) નારકને થનાર | લાપશમિક અવધિજ્ઞાન બે પ્રકારે– (૧) મનુષ્યોને (૨) તિર્યંચ પંચેન્દ્રિયને ગુણસંપન્ન અણગારને ક્ષાપથમિક અવધિજ્ઞાન છે ભેદે હાય(૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક | આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારે–
(૧) એક દિશામાં જાણનાર (૨) સર્વ દિશામાં જાણનાર ] અવધિજ્ઞાન બીજી રીતે ચાર ભેદદ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254