Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૪ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા હવે પછી થઈ રહેલ અભિનવ પ્રકાશન જરૂરથી લક્ષમાં લેશે તત્વાર્થ સૂત્રના આગમ-આધાર સ્થાને ; જેમાં મૂળસૂત્ર-સામાન્ય અર્થ અને તત્વાર્થ સૂત્રના સૂત્ર આગમના જે જે પાઠ સાથે સંબંધ ધરાવે છે તે. તે મૂળ આગમ પાઠ આપવામાં આવેલા છે. અમે ૨૫૦ જેટલા પેજની તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા (અધ્યાયઃ ૧) પ્રકાશીત કરી. કદાચ દશ અધ્યાયની પ્રબોધટીકા ૨૫૦૦ જેટલા પૃષ્ઠમાં તૈયાર થાય. પણ જે અમારું આ નુતન પ્રકાશન શો તે મૂળ આગમપાઠને આધારે ટીકા-ભાષ્ય વગેરે વાંચી તમે પાંચ-દશ હજાર પૃષ્ઠોમાં પણ તત્વાર્થ સૂત્ર પ્રધટીકાનું સર્જન કરી શકશો. પર તત્વાર્થ સૂત્રના આગમ-આધાર સ્થાને પુસ્તક સાથે રાખવાથી તત્વાર્થ સૂત્ર આગમિક હોવાની પૂર્ણ પ્રતિતિ થશે. તેમજ અમને પ્રબોધટીક અધ્યાયઃ ૨ થી આગળ ચાલતા કાર્યમાં “આગમ સંદર્ભનામને વિભાગ ૮૧ ફરી ન છપાવવા માટેની સગવડ મળશે. - નમ્ર વિનંતી “તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને એ પ્રકાશન જરૂરથી જોશે અભિનવ શ્રત પ્રકાશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254