Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૨૭ વ્યવહારરૂપ બાહ્યક્રિયા ત્યજી દેવાથી સર્વ નિમિત્ત નાશ પામતા, ફક્ત એકલા નિશ્રય રૂપ ઉપાદાનથી મેાક્ષ પ્રાપ્તિ કાય` સિદ્ધ થતુંનથી. નિશ્ચય દષ્ટિ હૃદયધરીજી પાલે જે વ્યવહાર પુણ્યવ‘ત તે પામશેજી ભવ સમુદ્રના પાર [] શબ્દનય–અથ નય: જેમાં અની વિચારણા પ્રધાન પણે હોય તે અર્થત્તય અને જેમાં શબ્દનુ પ્રાધાન્ય હોય તે શૂન્ય. પહેલાના ચારનય તે અનચે છે. પછીના ત્રણ તે શબ્દ ના છે. 7 જ્ઞાનનય–ક્રિયાનય:- જે નય જ્ઞાનને અર્થાત્ તત્વને સ્પર્શે છે તે જ્ઞાનનય. જે નય આ તત્વાનુભાવને પચાવે છે અર્થાત્ તત્વાનુસારી આચારને પ્રધાન માને છે તે યિાનય [] જીવ તત્વ પર સાત નય: પૂર્વે સૂત્ર-૪માં ની િસાત તા છે. તેમાં જીવ-અજીવાદિ સાતે તત્વને સાતનય વડે ઘટાવવાના છે. એ-જરી-તે દશનાદિ ત્રણે પણ સાત નયે ઘટાવવાના હાય છે. જેના ઉલ્લેખ પ્રમાણનચે ધામ: સૂત્ર ૧૬માં પણ છે. તે મુજબ અહીં “જીવ” તત્વના સાત ન (૧) મૈગમનચે – જીવગુણ પર્યાયવાન્ છે. (૨) સગ્રહનચે – જીવ અસ`ખ્યાત પ્રદેશવાન છે. (૩) વ્યવહારનયે – પ્રત્યેક સ`સારી આત્માકર્મોના કર્તા અને લેાક્તા છે (૪) ઋજુ સૂત્ર નચે – દરેક આત્મા ઇન-જ્ઞાન-ચારિત્ર ઉપયાગાદ્વિથી સહિત છે. - (૫) શબ્દનયે – જીવ-ચેતના-આત્મા વગેરે પર્યાયવાચી છે. (૬) સમભિરૂઢ નયે – જીવે છે માટે તે જીવ કહેવાય. જ્ઞાનાદિ શુક્ષુવંત હાવાથી ચેતના લક્ષણ કહ્યા. પ્રાણાને ધારણ કરે છે માટે પ્રાણ પણ કહે છે, (૭) એવ‘ભૂતનચે – અનત જ્ઞાન-અન ́તદન-અનંત ચારિત્રાદિ ગુણેા વાળા તે આત્મા છે. [] જ્ઞાન અને સાત નય આપણે મતિ-શ્રુતાદિ આઠ જ્ઞાન જોયા [પાંચ જ્ઞાન + ત્રણ અજ્ઞાન * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254