Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ ૨૨૮ તત્વાર્થસૂત્ર પ્રધટીકા નગમ-સંગ્રહનવ્યવહાર ત્રણેય નો આઠે જ્ઞાનનો સ્વીકાર કરે છે. હજુ ત્રનય – મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન બંને શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના મદદગાર ગણ્યા છે. પણ પ્રધાનપણે ઉપયોગી ગણ્યા નથી. માટે તે બંને વઈને જુસૂત્ર નય છ જ્ઞાનને સ્વીકાર કરે છે. શબ્દનય – શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને જ સ્વીકાર કરે છે. આ નયના મતે મતિ-અવધિ અને મન:પર્યાય ત્રણે સુવિશુદ્ધ કૃત જ્ઞાનના જ મદદગાર છે. અહીં શ્રુતમાં શ્રુતકેવલીના શ્રતને મુખ્યતાએ ગ્રહણ કરેલ છે] તેથી માત્ર શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન એમ બે ભેદ જ કર્યા છે. વળી શબ્દનય સર્વ જીવને ચેતનાવંત અને સ્વભાવી ગણે છે. કેઈને મિથ્યાષ્ટિ કે અજ્ઞ ગણતા નથી. તેથી આ નય ત્રણે અજ્ઞાનને સ્વીકારતું નથી. [ભાષ્યકાર મહર્ષિ શબ્દનયનો મુખ્ય ભેદ ગણી લખે છે તેથી શબ્દાદિ ત્રણે સાથે સમજવા – આ રીતે તેને વિચાર અનેક પ્રકારે છે. જો કે ન ક્યાંક-ક્યાંક કઈ કઈ વિષયમાં પ્રવૃત્ત થવાથી વિરોધી જેવા પણ ભાસશે. પણ સારી રીતે વિચારતા તે વિશુદ્ધ–નિર્દોષ અને અવિરુદ્ધ જણાય છે. જીવાદિત અને દેશનાદિ ત્રણની મૂલવણું આ દષ્ટિએ જ કરવી. ; [8] સંદર્ભ [સૂત્ર ૩૪ + સૂત્ર ૩૫ ને સાથે આગમ સંદર્ભ સમૂચા guત્તા, તે ના ગમે, સંદે, વવારે, કgs, જે સમમિ, પર્થમૂહ !' અનુયાગ દ્વારસૂત્ર ૧૫ર [છેલ્લ] સ્થાનાંગ સ્થાન ૭/ઉદેશ-૩ સૂત્ર: પપર અન્ય સંદર્ભ (૧) પ્રમાણ નય તત્વા લોકાલંકાર-પરિચ્છેદ-પ (૨) નય કર્ણિકા તત્વાર્થ સંદર્ભ (૧) અધ્યાય ૧ સૂત્ર ૬-અમળધામ માંના “ન” શબ્દનું વિવેચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254