________________
મીમાંસકદર્શન.
૫
આનન્દરૂપ, બ્રહ્મ અને આત્માનાં અયસ્વરૂપવાળા બ્રહ્માવિષ્ણુમાં ભ્રમવડે જ જગતની ઉત્પત્તિ થઇ છે. તેમાં કાઈ પ્રમાણની જરૂર નથી. કહ્યું છે કે—
ર प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा ।
यस्य भासावभासेत मानं ज्ञानाय तस्य किम् ? ॥ " ( સદાચારસ્તંત્ર, શ્લે!. ૨૩ )
અથ—જેના જ્ઞાનદ્વારા પ્રમાતા ૧, પ્રમાણુ ૨, પ્રમેય ૩, અને પ્રમિતિ ૪ આ ચારેની પ્રતીતિ થાય છે, તેના જ્ઞાનમાટે શુ પ્રમાણ હાઇ શકે ? અર્થાત્ કોઇ પણ પ્રમાણની આવશ્યકતા નથી.
૬ પ્રમાણેા.
“ તાનિ પ્રમાળાનિ પણ્, મત્સ્યક્ષાનુનાનોપમાન–શબ્દાथपियनुपलब्धिभेदात् ।
*
( વેદાન્તપરિભાષા )
ભાવાર્થ:પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, ઉપમાન ૩, શબ્દ— આગમ ૪, અર્થાપત્તિ ૫ અને અનુપલબ્ધિ ૬ એ છ પ્રમાણેા છે.
પ્રત્યક્ષપ્રમાણ' નિરૂપણ.
જે ઇન્દ્રિયે વિગેરે પ્રત્યક્ષજ્ઞાનનું કરણ હાય, તે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. અહિ પ્રત્યક્ષજ્ઞાનના અથ ચૈતન્યમાત્ર કરવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org