________________
ree
સત્ત્વાખ્યાન.
સિવાય છે જ નહિ, તેને જૈનાનુ મેાક્ષસ્થાન અતાવી ખીજાની આંખે પાટા બાંધવાનું કામ તેા તેઓશ્રીને જ શેાલે, ખીજાને બિલકુલ નહિ.આ પ્રકારે પ્રમાણ અને યુક્તિથી રહિત જ્યાં પ્રતિપાદન કરવુ હોય ત્યાં ગ્રન્થની સાક્ષિનુ કામ હાય જ કયાંથી ? જ્યાં કેવળ માયારૂપી ગેાળા છેડવા અને સમય આવે ત્યારે જગત મિથ્યા છે એમ કહી ખસી જવુ તથા જનસમાજને પણ જગત મિથ્યાને પાઠ ભણાવી પેાતાને ખાસી મેાજ ઉડાનવી હાય, ત્યાં કઇ પણ યુક્તિ-પ્રમાણનું કામ હોય જ નહિ. જીવાનુ તથા પુદ્ગલેાનુ' અને સાથે આકાશ વિગેરેનું નિરૂપણુ આગળ કરવાનું હોવાથી અત્ર તેનું વિવેચન કરવામાં આવ્યુ નથી. આ તમામ કથનથી જનસમુદાય સારી રીતે સમજી ગયેા હરશે કે જેણે જેનેાના ખંડન માટે પૂર્વ પક્ષ સ્થાપન કરવામાં જણાવેલ પદાર્થોં–‘જીવના અનન્ત અવયવા છે, પુદ્ગલના ચાર ભૂત,સ્થાવર અને જ’ગમ એ છ ભેદો છે, ઉર્ધ્વ લેાકમાં જે રહેલા છે તે લેાકાકાશ અને જ્યાં મેાક્ષસ્થાન છે તે અલેાકાકાશ’ જ્યારે સત્યસ્વરૂપે છે જ નહિ-અર્થાત્ કેડઇ પણ જૈન તેવી રીતે માનતા જ નથી, ત્યારે પૂર્વ પક્ષ તરીકે તેનુ સ્થાપન કેવી રીતે થઇ શકે ? અને તે ઉપર ખ‘ડનના જે પ્રયત્ન કરવા તે તે શશશૃંગ જેવા છે, તેમ કેમ ન કહી શકાય ? જ્યાં પ્રથમ કવલમાં જ મક્ષિકાપાત છે ત્યાં આગળના રરતા વિદ્વાનાએ સ્વયમેવ જાણી લેવા. આવા પ્રકારની ભ્રાન્તિથી ભ્રાન્ત થયેલાઓ પાસે અનેકાન્તવાદને મનાવવાના પ્રયત્ન કેવી રીતે થઇ શકે ? જેમના મતમાં શ્રા સિવાય સ ́પૂર્ણ જગત્ મિથ્યા છે, ભ્રમરૂપ છે; તેમના
f
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org