________________
૪૦૦
તેવાખ્યાન.
રેગ જેવી રીતે જાય છે, તેમ એકલું જ્ઞાન તે પ્રકાશરૂપ હેવાથી તે દ્વારા હેય ઉપાદેયની ઓળખાણ જ કેવલ થઈ શકે છે. પરંતુ
જ્યાં સુધી હેયને ત્યાગ કરવામાં ન આવે,અને ઉપાદેયના સ્વીકાર કરવા વિષયક ક્રિયા કરવામાં ન આવે, ત્યાં સુધી હેયને ત્યાગ પણ થવાને નહિ અને ઉપાદેયને સ્વીકાર પણ થવાને જ નહિ, અને જ્યારે આસવરૂપ હેય પદાર્થ પાસે વિદ્યમાન છે, ત્યારે સંસાર પણ પાસે રહેવાને જ, અને તેના રહેવાથી મેક્ષ કેવી રીતે મળી શકે, તેને વિચાર લગાર એકાન્તમાં બેસને કરશે, માટે આ મતમાં પણ અનેક પ્રકારની વિપત્તિઓ આવવાથી એકલું તત્ત્વજ્ઞાન થવાથી જ મેક્ષ મળે છે એમ કદાપિ સમજવું નહિ. મિતુ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રદ્વારા જ મેક્ષ મળે છે, એ વાત ચેકકસ ખ્યાલમાં રાખવી.
પાતંજલના મત પ્રમાણે મોક્ષને વિચાર
ગરૂપ સમ્યક ક્રિયા જ એકલી મોક્ષનું કારણ છે. તે વાત લગાર સ્પષ્ટરૂપે સમજાવવામાં આવે છે. પરમાર્થરૂપે તે ચિત્તનું દર્શન થઈ શકતું નથી, અને સાક્ષિના દર્શનમાં નિરોધ સિવાય બીજો કોઈ ઉપાય નથી, તે પછી ચિત્તના દર્શન માટે સમાધિના વ્યાપારની જરૂર અપેક્ષા રાખવી જ જોઈએ. કેમકે સમાધિ સિવાય તે તેનું દર્શન પણ દુર્લભ સમજવુંઆથી એ ભાવ નીકળે કે સમાધિ વ્યાપારની ક્રિયા જ મોક્ષનું અસાધારણ કારણ છે. ઉપર્યુક્ત પાતંજલના અનુયાયિ. લેકેનું કથન પણ અયુત હોવાથી અનાદરણીય સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org