Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 651
________________ ૪૪ તવાખ્યાન. આગમપ્રમાણ તે વાતને અંગોપાંગ વિગેરેમાં પિકારીને કહે છે. ત્યારે હવે મુકિતમાં તેને બાધક કયું પ્રમાણુ બાકી રહ્યું તેને વિચાર કશે, કિચ મુક્તિમાં વેતાંબર દિગમ્બરપણું કારણ નથી, કિન્તુ સમ્યગદર્શનાદિદ્વારા કષાયને ત્યાગ કારણ છે, એ વાતને નીચેને હેક પણ ટેકે આપે છે. नाशाम्बरत्वे न सिताम्वरत्वे न पक्षपाते न च तकवादे। न पक्षसेवाश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥१॥ ભાવાર્થ સ્પષ્ટ છે, સારાંશ તમામ પ્રકારના રાગદ્વેષ છેડી સમભાવમાં લીન થઈ, રત્નત્રયદ્વારા કષાયને ત્યાગ કરી મેહ સમુદ્રને એલંઘી ઘ િતી કમીને ક્ષય કરી મુકિત મેળવવા જે વ્યકિત પ્રયત્ન કરે તે દરેકને મેક્ષ મળી શકે છે. માટે દરેક વ્યકિતઓએ બીજી ખટપટ છે આ કામમાં જ લીન થવું એવી અભ્યર્થના છે, સ્ત્રીને મોક્ષ અને કેવલીને કવલ આહાર, મેક્ષતત્વનું વાસ્તવિક સ્વરૂપ વિગેરે વિશેષ હકીકત જાણવાની ઈચ્છાવાળાએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અધ્યાત્મિકમપરીક્ષા, સ્યાદ્વાદરત્નાકર, યાદ્વાદરત્નાકરાવતારિકા, ષદર્શનસમુચ્ચય, વિશેષાવશ્યકવૃત્તિ, ઉત્તરાધનસૂત્ર બૃહદ્ગતિ, તત્ત્વાર્થવૃત્તિ, સુયગડાંગસૂત્ર વિગેરે ગ્રન્થનું અવલોકન કરી પિતાની જિજ્ઞાસા પૂરી કરી લેવી, એવી ખાસ સુભાવથી ભલામણ કરવામાં આવે છે. ઇતિ મેક્ષતત્વ સમાપ્ત, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676