Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 663
________________ I read the book on accara cara compiled by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Tirtha, Nyaya Visharad. The questions therein discussed are very important even for persons of different sects. It describes in main the ta philosophy. The style and language both are clear and simple in comparison to the logical, philosophical and metaphysical questions therein discussed. I wish this wook every success. Alfred High School ) Vohra Pushkarray MaBhavnagar, nshankar B. A. - 6-9-22. : : Sanskrit Hous. - પૂજ્ય મુનિ મહારાજ શ્રીમંગલવિજય ન્યાયતીર્થ, ન્યાયવિશારદ થી લખવામાં આવેલ તવાખ્યાન પૂર્વાદ્ધ નામનું પુસ્તક મેં વાંચ્યું છે. તેની અંદર વિવેચન કરવામાં આવેલા પ્રશ્નનો જુદી જ્ઞાતિના માણસ માટે પણ ઘણા અગત્યના છે. મુખ્ય રીતે તે જૈન તત્વ જ્ઞાનનું વર્ણન કરે છે. ભાષા અને શૈલી બન્ને ન્યાય, તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્રની સાથે સરખાવતાં પ્રમાણમાં સ્પષ્ટ અને સાદી છે. આ પુસ્તકને દરેક ફતેહ ઈચ્છું છું. આલફ્રેડ હાઈસ્કુલ ૫ વેરા પુષ્કરરાય માનશંકર ભાવનગર તા. ૬-૮૨૨ ઈ • બી. એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676