Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 670
________________ | [ ૧૧ ] દ્રવ્ય પ્રદીપ–મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ-ન્યાયતીર્થ ન્યાયવિશારદ તરફથી આ પુસ્તક મને મારા નમ્ર અભિપ્રાય અર્થે મળ્યું છે. તેમાં જૈન સિદ્ધાન્તાનુસાર તે છ દ્રવ્યની ચર્ચા કરવામાં આવી છે કે જે છ દ્રવ્ય હંમેશાં હતાં, છે અને રહેશે અને જે છે દ્રવ્યોને લીધે આ જગત અત્યારે વર્તમાન સ્વરૂપમાં આપણું આગળ દેખાવ દે છે. વિદ્વાન ગ્રંથકારે છ દ્રવ્યો ઉપરાંત ઘણુજ વાસ્તવિક્તાથી તર્કશાસ્ત્રની સાથે સપ્તભંગી અને ન્યાયવાદની પણ ચર્ચા કરી છે. • તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના પ્રશ્નો વિષે પણ ઉહાપોહ છે. શૈલી સરલ અને સહજ છે, સાધારણ માણસ પણ તે વાંચી શકે. હું આ પુસ્તકની ફતેહ ઇચ્છું છું. –મેતીચંદ ઝવેરચંદ મેહેતા. હેડ માસ્તર આલફ્રેડ હાઈસ્કુલ ભાવનગર I Received to book on " Tett " written by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Tirtha, Nyaya Visarada for my humble opinion. I have gone through if and found if very interesting. It nicely gives the investegation and explanation of the nature and essence of all things. Its style is simple and language, on the whole good. I wish that work every success. Alfred High School) Vohra Pushkarray Man: Bhavnagar, shankar, B. A. 16-9-22. Sanskris Hous. પૂજ્ય મુનિ મહારાજ શ્રીમંગળવિજય ન્યાયતીર્થ ન્યાયવિશારદેથી લખાયેલ દ્રવ્ય પ્રદીપ નામનું પુસ્તક મારા નમ્ર અભિપ્રાય માટે મને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676