Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 671
________________ [ ૧ર મળ્યું હતું. હું તે વાંચી ગયો છું અને ઘણુંજ મજાનું માલૂમ ૫ યું હતું. તમામ પદાર્થોના રવભાવ અને તત્વનું વિવેચન અને સંશોધન તે સારી રીતે આપે છે. તેની શૈલી સાદી છે અને એકંદર ભાષા. સારી છે. તે પુસ્તકને હું દરેક ફતેહ ઇચ્છું છું. આલફ્રેડ હાઈસ્કુલ ? રા પુષ્કરરાય માનશંકર ભાવનગર તા. ૬-૯-૨૨ ઈ બી. એ. Muni Shri Mangalvijayaji Maharaja, NyayaTirtha, Nyaya Visharada is doing excellent work · in familianising the Gujarati reading public with the principles of Jainism, THEIT is one small but sweet furit of his activity. The Jaines classiby Padarthas is their way & the present work expounds their principles. The exposition is clear & simple so as to be understood by man in the street · even. H. B. BHIDE, BHAVNAGAR . December 8, 1922. દ્રવ્ય પ્રદીપ-મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ ન્યાયતીર્થ_ ન્યાયવિશારદ, ગુજરાતી વાચક વર્ગને જૈન સિદ્ધાંતનો પરિચય કરાવવાનું કામ ઘણી સારી રીતે કરી રહ્યા છે. પ્રસ્તુત ગ્રંથ એ તેમના ઉત્સાહનું એક નાનું છતાં મધુર ફળ છે. જનો પિતાની ખાસ પદ્ધતિએ પદાર્થનું નિરૂપણ કરે છે. અને આ ગ્રંથ તેના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરે છે. સ્પષ્ટીકરણ સ્કુટ અને સાદું છે, કે જેથી રાહદારી પણ તે સહેલાઈથી સમજી શકે. એચ. બી. ભીડ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676