Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 672
________________ ન્યાયતીય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમ’ગલવિજયજી કૃત અન્યાન્ય ગ્રન્થા. ૧ જૈન સાહિત્યમાં પદાર્થની વ્યવસ્થા. ૨ જૈન તત્ત્વપ્રદીપ સંસ્કૃત ભાષામાં, જૈન દર્શનમાં પ્રતિપાદિત પદાર્થોને જાણવા માટે ન્યાય શૈલીમાં મુખ્ય સાધનરૂપ છે. આ ગ્રંથમાં દરેક પદાર્થનું લક્ષણ પ્રદર્શિત કરવા પૂર્વક સ્વરૂપ સમજાવવામાં આવેલ છે, તેમાં સાત અધિકાર રાખવામાં આવ્યા છે. હીંદી ભાષામાં. મૂલ્ય રૂા. ૧ ૩ સપ્તભાગી પ્રદીપ, ગુજરાતી ભાષામાં. સ્યાદ્વાદ-સપ્તમગીના સ્વરૂપના એધ સિવાય જૈનનમાં પ્રવેશ થવા અશક્યપ્રય હોવાથી તેના દરેક લોકેા લાભ લે, તે ખાતર નવીન શૈલીથી ગુજરાતી ભાષામાં આ ગ્રન્થ રચવામાં આવ્યે છે. ગ્રન્થના પ્રમાણમાં ક્રિ'મત ઘણી થેડી રાખવામાં આવી છે. પૃષ્ઠ ૧૫૦, મૂલ્ય રૂા. ૪ તત્ત્વાખ્યાન પૂર્વાધ ગુજરાતીમાં. ઐાદ્ધ, નૈયાયિક, સાંખ્યુ અને વૈશેષિક આ ચાર દનાને આચાર, પદાર્થોની વ્યવસ્થા વિગેરે જાણવા માટે આ એક અપૂર્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676