________________
જૈનદર્શન.
જે ઠેકાણે નખ તથા ચામડીના જેવુ' કઠીનપણુ ગ્રહણુ કરવામાં આવ્યું હોય અને શુક્ર-શેણિતની ચારે બાજુ વિ’ટાએલ જે મ‘ડલવિશેષ હોય તેનું નામ અંડ સમજવું. તેમાં જે ઉત્પન્ન થાય તે જીવા અડજ કહેવાય પક્ષિઓ વિગેરે.
ચારે બાજુએ વિંટાએલ એવા કોઇપણ આવરણુ સિવાય સપૂર્ણ અવયવવાળા તથા ચેાનિથી નીકળી તરત જ પોતાની ક્રિયા કરવામાં સામર્થ્યયુક્ત જે હોય તે પેાતજ કહેવાય. હાથી –વાગાળ વિગેરે. આવા પાતજ જન્મમાં નાળચ્છેદ કરવાનું હાતુ નથી એ તે! જરાયુજમાં હોય છે.
૨૮૭
હવે ત્રણમાં કેટલીક વિશેષ વાત જણાવવામાં આવે છે. વિશેષ પ્રકારની ભાષાઓ, અનેક પ્રકારનાં અધ્યયન વિગેરે જેવી રીતે જરાયુજમાં છે, તેવી રીતે ખીજા એ જન્મમાં નથી. તથા તીથ કરો, ચક્રવતિએ, વાસુદેવ, ચરમશરીરી, કેવળજ્ઞાની, વિગેરે મહાપ્રભાવક વ્યક્તિએ જેવી રીતે ગર્ભજ જરાયુજમાં સંભવે છે; તેવી રીતે બીજા કોઇપણ જન્મમાં સભષતા નથી. માટે બીજા જન્મા કરતાં ગર્ભજ-જરાયુજ જન્મ ઉત્તમાત્તમ છે. અંડજ અને પાતજમાં કાઈ અપેક્ષાએ અડજ શ્રેષ્ઠ છે, કેમકે કેટલાક પાપટ, મેના વિગેરે મનુષ્યની માફક શુદ્ધ વાતચીત કરવામાં કુશળ હેાય છે.
ઉપપાત જન્મનું વર્ણન.
ઢાંકેલા ગોખની માફક નારક જીવાની ઉત્પત્તિના સ્થાનમાં રહેલા ગોખલાના જેવા નિટોમાં જે ઉત્પન્ન થાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org