Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 50
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates આવે છે. સંબંધ અને સંબોધન ક્રિયા પ્રત્યે પ્રયોજક નથી, તેથી તેમને કારકોમાં ગણવામાં આવેલાં નથી. છ કારકોની વ્યવસ્થાને સમજીને પરથી ષ્ટિ હઠાવીને આત્મનિમગ્ન થવાનો અભ્યાસ રાખવો ! તેથી તમારુ કલ્યાણ થશે !! પ્રશ્ન: ૧. કારક કોને કહે છે? તે કેટલાં છે? દરેકની પરિભાષા જણાવો. ૨. સંબંધને કારક કેમ માનવામાં આવેલ નથી ? ૩. વ્યવહાર અને નિશ્ચય કારકોને ઉદાહરણો ૫૨ ટિત કરી બતાવો. ૪. ‘ સ્વયંભૂ’ કોને કહે છે? ૫. આચાર્ય કુન્દકુન્દના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો પરિચય આપો. ४८ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83