Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવાગમ સ્તોત્ર ( આસમીમાંસા ) [સામાન્ય અર્થ સહિત ] देवागम नभोयान, चामरादि विभूतयः । मायाविष्वपि दृष्यन्ते, नातस्त्वमसि नो महान् ।। १ ।। હું ભગવાન ! આપ અમારી દૃષ્ટિમાં માત્ર એટલા માટે મહાન નથી કે આપના દર્શનાર્થે દેવગણ આવે છે, આપનું ગમન આકાશમાં થાય છે અને આપ ચામરછત્ર આદિ વિભૂતિઓ વડે વિભૂષિત છો; કારણ કે આ બધું તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે. ૧. अध्यात्मं बहिरप्येष, विग्रहादि दिव्यः सत्यो दिवौकष्व મહોય: । प्यस्ति रागादिमत्सु सः ।। २।। એ જ પ્રમાણે શીરાદિ સંબંધી અંતરંગ અને બહિરંગ અતિશયો (વિશેષતાઓ ) જો કે માયાવીઓમાં હોતા નથી તેમ છતાં રાગાદિ ભાવોથી યુક્ત દેવતાઓમાં હોય છે, તેથી આ કારણે પણ આપ અમારી દષ્ટમાં મહાન હોઈ શકો નહીં. ૨. ૭૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83