Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 76
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાઇને સટ કરતા આચાર્ય આ સ્તોત્રનો વિષય સ્તુતિની શૈલીમાં આમના સાચા સ્વરૂપની વ્યાખ્યા કરવાનો છે. એ વ્યંગના રૂપે લખવામાં આવેલ છે. એના ભંગાર્થને સ્પષ્ટ કરતાં આચાર્ય વિધાનન્દિએ લખ્યું છે - “માનો ભગવાને (આમે) સાક્ષાત સમન્તભદ્રાચાર્યને પૂછ્યું કે હે સમન્તભદ્ર! આચાર્ય ઉમાસ્વામીએ મહાશાસ્ત્ર “તત્વાર્થસૂત્ર'ના પ્રારંભમાં મારું સ્તવન અતિશય રહિત ગુણો વડ જ કેમ કર્યું, જ્યારે કે મારામાં અનેક સાતિશય ગુણ વિદ્યમાન છે. એના ઉત્તરમાં સમન્તભદ્ર આ “દેવાગમ સ્તોત્ર' લખ્યું.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83