________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) સમજવ–આત્મામાં કમ ગ્રહણ કરવાની અનાદિકાળથી અશુદ્ધ પરિ"ણતિરૂપ શક્તિ રહી છે, ગ્રહણ કરેલાં કર્મ, ઉદયમાં આવે છે અને તે શુભાશુભ ફળ દેખાડે છે. આત્મા પિતે તે શુભાશુભ કર્મને ભેગવે છે તેમાં અન્યની પ્રેરણની કલ્પના કરવાની જરૂર બિલકુલ જણાતી નથીવિષ ભક્ષણ કરનાર મરણ પામે છે તેમાં મારવાની શક્તિ વિશ્વના પરમાણુઓના સ્કંધમાં રહી છે તેમ છતાં અન્યની કલ્પના કરવી જેમ વ્યર્થ છે તેમજ કર્મમાંજ શુભાશુભ ફળ વેરાવવાની શક્તિ રહી છે અને આત્મા તેને ભોક્તા વેદક બને છે તેમ છતાં વચ્ચે અન્ય કેઈ ઈશ્વર વગેરેની પ્રેરણું કલ્પવી તે અયોગ્ય છે-કર્મમાં તેની શક્તિ રહી છે માટે તેમાં ઈશ્વરની પ્રેરણું માનવી તે આકાશ કુસુમવત્ અસત્ય છે-કમને કેઈ ભાગ્ય–સ્વભાવ-ભગવાન્ , અદષ્ટ–કાલયમ–દેવત-દૈવદિષ્ટ-માયા-વિધાન-કિસ્મત– પરમેશ્વર-ક્રિયા-પુરાકૃત-વિદ્યા- વિધિ-પ્રકૃતિ–લોક-કૃતાન્ત–નિયતિ-કર્તા–પ્રાકુકીર્ણ લેખ- પ્રાચીનલેખ-વિધાતાના લેખ-નસીબ વગેરે નામથી ઓળખે છે-કર્મનો એવો સ્વભાવ છે કે તે સદા અન્યની પ્રેરણાવિના સ્વયમેવ (પિતાની મેળે) સ્વસ્વરૂપ યોગ્ય ફળ પમાડે છે. કેઈ સ્ત્રી અન્યની પ્રેરણવિના વિષયેચછાથી કઈ પુરૂષની સાથે મલ્યાબાદ તેને વિપાકકાળ પૂર્ણ થાતાં, પ્રરાવ સમયે જેમ તેને દુઃખ થાય છે તેમ કર્મ પણ વિપાકકાળે-દુઃખ આપવા સમર્થ થાય છે. કેઈ અજ્ઞરેગી, ઔષધ લે છે ત્યારે તે હિતકારી વા અહિતકારી છે તે જાણતો નથી. તે પણ તેને પરિપાક કાળ થતાં જેમ તે સુખ વા દુઃખ આપવા સમર્થ થાય છે તેમ કમેંને ગ્રહણ કરનાર જીવ પિતે આ શુભ છે અને આ અશુભ છે એમ જાણતા નથી છતાં પણ કર્મોને પરિપાકકાળ થાય ત્યારે તે જીવને સુખ અથવા દુઃખ આપવા સમર્થ થાય છે, અને આત્મા તે વખતે સુખ અગર દુઃખનો વેદક બને છે. કત્રિમવિષ જેમ તત્કાલ નાશ કરનારું થાય છે, કેઈ-એક-બે-ત્રણ-છ મહિને-વર્ષ-બે વર્ષ અને ત્રણ વર્ષ પ્રાણુને નાશ કરનારું થાય છે તેમ કર્મો પણુ ઘણું પ્રકારનાં અને ભિન્ન ભિન્ન સ્થિતિનાં હોય છે તે પિતપોતાને કાળ પ્રાપ્ત થયે છતે પિતાની મેળે પિતાના કરનાર જીવને તેવા પ્રકારનું શુભાશુભ ફળ આપે છે. વેદાન્તમાં ઉદયમાં આવેલાં કર્મને પ્રારબ્ધ કર્મ કહે છે-જે કરાય છે તેને ક્રિયમાણ કર્મ કહે છે. અને એકઠાં કરી રાખેલાં કમને સંચિત કર્મ કહે છે. સિદ્ધ અથવા અસિદ્ધ પારે કે રેગીના ખાવામાં આવે છે તેને પરિણામ કાળ પ્રાપ્ત થતાં તેથી જેમ તે રાગી સુખ ના દુઃખ પામે છે તેમ કર્મના પરિપાક કાળમાં આત્માને સુખદુઃખનું ભોગવવું સમજવું. સર્વ ઋતુઓ જેમ પોતપોતાનો કાળ
For Private And Personal Use Only