Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) પદાર્થનું સ્વરૂપ ગ્રહણ કરે છે તે જ અનેકાન્તવાદ–સ્યાદ્વાદ સમજ. દ્રવ્યાર્થિક ચક્ષ અને પર્યાયાર્થિક ચક્ષુ એમ બે ચક્ષુથી સ્યાદ્વાર દર્શન દરેક દ્રવ્યને દેખે છે તેથી તે ન કહેવાય છે અને તેને અનુસરી શ્રદ્ધા કરનારને સમ્યગદષ્ટિ કહે છે. સ્યાદ્વાદ નય પ્રમાણે જ્યાંત્યાં પદાર્થોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું જણાવી શકાય છે. પ્રશ્ન-ગુણનું લક્ષણ શું છે? અને પર્યાયનું લક્ષણ શું છે તથા દ્રવ્યનું લક્ષણ શું છે? ઉત્તર-દક્ષિા નામથી પ દ્રવ્યને સહભાવી ગુણ કહેવાય છે અને દ્રવ્યને કમભાવી પર્યાય કહેવાય છે. જે ગુણ અને પર્યાયને ધારણું કરે છે, ગુણ અને પર્યાયથી જે કદી શૂન્ય થતું નથી અને ત્રણ કાલમાં એક રૂપે રહે છે તેને દ્રવ્ય કહે છે. સત્ એ દ્રવ્યનું લક્ષણ છે અથવા ગુણ પયૉયત દ્રવ્ય કહેવાય છે. પ્રશ્ન-નવ તત્વ કયાં અને તેનું શબ્દાર્થ સામાન્ય સ્વરૂપ શું છે? ઉત્તર–જીવતત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્વ, પાપતત્ત્વ, આસ્રવત, સંવરતત્વ, નિર્જરાત, બંધતત્ત્વ અને મેક્ષિતત્ત્વ એ નવ ત જાણવાં. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્ય, સુખ વગેરે જેનામાં છે તેને જીવતવ (આત્મતત્વ) કહે છે. જીવથી વિપરીત જે તત્ત્વ છે તેને અજીવતત્ત્વ કહે છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પુદ્ધલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલને અજીવતત્વ કહે છે. આત્માના પ્રદેશની સાથે શુભ ૫રિણામે લાગનાર શુભ પુદ્ગલ કંઘની પ્રવૃતિઓ કે જેના વિપાક ઉદયથી આત્મા શાતા ભગવે છે તેને પુણ્યતત્ત્વ કહે છે. પુણ્યથી વિપરીત અશુભ પુલ સ્કો કે જે આત્માના પ્રદેશોની સાથે લાગે છે અને જેનાથી આત્મા અશાતા ભેગવે છે તેને પતાવ કહે છે. માનને આવવાના દ્વાર રાગદ્વેષાદિને આસવ કહે છે. જેનાથી આત્માને કર્મલાગે નહીં તેને સંવર કહે છે. સમિતિ, ગુપ્તિ, પરીષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્રના ભેદ સંવરતત્ત્વમાં ગણાય છે. આત્માના પ્રદેશને લાગેલાં કર્મ જેનાથી ખરી ( ઝરી) જાય છે એ બાર પ્રકારને તપ નિર્જ. રાતત્વમાં ગણાય છે. આત્માના પ્રદેશોની સાથે આઠ પ્રકારના કર્મનું બંધાવું તેને પસાર કહે છે અને આત્માના પ્રદેશોનું સંપૂર્ણ કર્મથી મુકત થવું તેને માતા કહે છે. પ્રશ્ન-નવ તને સાત તત્વમાં કેવી રીતે સમાવેશ થાય છે? ઉત્તર-નવ તત્ત્વમાંથી પુણ્ય અને પાપ એ બે તને આસજમાં સમાવેશ કરતાં સાત તવ ગણાય છે. ગુણ ગાય છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128