Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah
View full book text
________________
છ દ્રવ્ય ૧) જીવ - અનંત જીવ દ્રવ્ય છે ૨) પુદ્ગલ - અનંત પુદ્ગલ પરમાણુ છે ૩) ધર્મ - જીવ અને અજીવને ગતિ સહાયક છે ૪) અધર્મ - જીવ અને અજીવને સ્થિરતા સહાયક છે ૫) આકાશ - અવકાશ (સ્પેસ) ૬) કાળ - સમયા
પાંચ અસ્તિકાયા ૧) આવકાયા ૨) પુદ્ગલકાય. ૩) ધર્માસ્તિકાય , આ પાંચ દ્રવ્યનું અસ્તિત્વ છે. ૪) અધર્માસ્તિકાયા ૫) આકાશ
ચાર યોગ ૧) ધર્મકથાનુયોગ - પુરાણ પુરુષની કથા તથા બોધ ૨) દ્રવ્યાનુયોગ - જીવ તત્વનું સિદ્ધાંત જ્ઞાન ૩) કરણાનુયોગ - તત્વનો ગુણ અને તેની જાણકારી ૪) ચરણાનુયોગ - જીવ તત્વના સંયમ માટેની પદ્ધતિનું જ્ઞાન
છ પદ ૧) આત્મા છે - દેહથી આત્મા ભિન્ન તત્વ છે ૨) નિત્ય છે - આત્મા અવિનાશી છે ૩) કર્તા છે - આત્મા કર્મનો કર્તા છે ૪) ભોક્તા છે - આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે - આત્માની મુક્તિ (કર્મથી)થઈ શકે છે ૬) મોક્ષના ઉપાય છે - સદ્ગુરુનો બોધ, દર્શન, જ્ઞાન, ચારિત્ર | (સમાધિ વેરાગ્ય ભક્તિ સંયમ છે).
૨૮
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74