Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 31
________________ આઠ મુખ્ય કર્મ (પહેલા ચાર ઘાતિયા અને બીજા ચાર અઘાતિયા છે) સ્વભાવથી વિભાવથી. ૧) જ્ઞાનાવર્ણિય અનંતજ્ઞાના અજ્ઞાનતા ૨) દર્શનાવર્ણિય અનંતદર્શના દર્શનમોહ ૩) મોહનીય વિતરાગતા. રાગાદિભાવ ૪) અંતરાય અનંતલબ્ધિ અવરોધક ૫) નામ અરૂપીપણું શરીર અવસ્થા ૬)ગોત્ર અગુરૂ-લઘુભાવ અહભાવ ૭) આયુષ્ય અવ્યાબાધ સુખ જન્મ-મરણ ૮) વેદનીય. સહજ આનંદ વેદના અઢાર પાપસ્થાનક ૧) પ્રાણાતિપાત - હિંસા કરવી ૨) મૃષા - જૂઠું બોલવું ૩) પરિગ્રહ - પરિગ્રહ કરવો ૪) અબ્રહ્મચર્ય - બ્રહ્મચર્ય નહીં પાળવું ૫) અદ્દાતાદાન - ખોટું ધન ગ્રહણ કરવું ૬) ક્રોધ - ગુસ્સો કરવો. ૭) માન - માન માટેની ઈચ્છા ૮) માયા - મોહમાં રચ્યા રહેવું ૯) લોભ - લોભવૃત્તિ રાખવી ૧૦) રાગ - મોહ કરવો ૧૧) દ્વેષ - દ્વેષ ભાવના કરવી ૧૨) કલહ - ઝઘડા કરાવવા ૧૩)અભ્યાખાન - બીજાને દોષિત ઠરાવવા ૧૪) પેશન - બીજાનો દોષ જોવો. ૧૫) પરરિવાદ - બીજાનું ચરિત્રખંડન કરવું ૧૬) રતિઅરતિ - પાંચ ઈન્દ્રિયના વિષયની ચર્ચા કરવી. ૧૭) માયામૃષા - માયામાં મોહિત કરી જૂઠનું આચરણ કરવું ૧૮) મિથ્યાદર્શન - હંમેશા ખોટાને સાચું માનવું ૩૦ તત્ત્વચિંતન અને સમ્યગદર્શના

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74