Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah
View full book text
________________
જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ.
પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિવિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય.
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન.
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય.
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેની સંગ છે, તે બૂડે ભવમાંહી.
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને અ-અધિકારીમાં જ.
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ને મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય;
૪૨
તત્ત્વચિંતન અને સમ્યગદર્શના

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74