Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah
View full book text
________________
૩૨
બાર ભાવના
૧) અનિત્ય - સંસાર વિનાશી છે
૨) અશરણ - ધર્મ સિવાય કોઈને શરણે ન જવું
૩) સંસાર - અસાર છે
૪) એકત્વ - પોતાના આત્માનું અસ્તિત્વ સિવાય કોઈ નથી
૫) અન્યત્વ - આત્મા સિવાય બીજું કાઈ મારું નથી
૬) અશુચિ - સંસાર અશુચિથી જ ભરેલો છે
૭) આશ્રય - કર્મનું આવવું
૮) સંવર - કર્મનું રોકવું
૯) નિર્જરા - કર્મને ક્ષય કરવા
૧ ૧૦) લોકસ્વરૂપ - લોકનું (બ્રહ્માંડ) સ્વરૂપ જાણવું ૧૧) બોધિદુર્લભ - નિગ્રય ગુરૂનો બોધ મળવો દુર્લભ છે ૧૨) ધર્મદુર્લભ - સાચો ધર્મ પામવો અતિ દુર્લભ છે
આઠ દ્રષ્ટિ ૧) મૈત્રી - જેમ તરણામાં અગ્નિ પ્રગટે
૨) તારા - જેમ કોલસામાં અગ્નિ પ્રગટે
૩) બલા - જેમ લાકડામાં અગ્નિ પ્રગટે
૪) દિપ્તા - જેમ દિવો પ્રગટે
૫) સ્થિરા - જેમ રત્ન ઝળકે
૬) કાંતા - જેમ તારાઓનો પ્રકાશ ઝળકે
૭) પ્રભા - જેમ સુપ્રભાત થાય
૮) પરા - જેમ ચંદ્રનું તેજ શાંતિ અને શીતળતા આપે.
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74