Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 12
________________ ઇંદ્રિયજય ત૫ પુરિમઢ, એકાસણું, નવી, આયંબિલ અને ઉપવાસ એ પ્રમાણે પાંચ દિવસ કરવાથી એક ઇંદ્રિયજયને તપ થયે. એ રીતે પાંચ ઇંદ્રિઓના જય માટે પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરો થાય છે. તપશ્ચર્યાના દિવસે માં ભૂમિપર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાનની પાસે પૂજાપૂર્વક પચીસ-પચીશ પકવાન (માદક), ફળ વિગેરે ઢોકવાં, તથા તેટલી સંખ્યાવાળા માદક વગેરે સાધુઓને વહેરાવવા. સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપ કરવાથી દુષ્ટ ઇંદ્રિયની અશુભ પ્રવૃત્તિ થતી નથી. આ સાધુ તથા શ્રાવક બન્નેને કરવાને તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે, સા. પ્ર. લે. ન. પહેલી એળી-સ્પર્શનેંદ્રિય જયતપસે નમઃ ૮ ૮ ૮ ૨૦ બીજી એળી–રસનેંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ ત્રીજી એળી-ધ્રાણેન્દ્રિય જયતપસે નમ: ૨ ૨ ૨ ૨૦ ચોથી ઓળી–ચક્ષુરિંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ પાંચમી ઓળી–પ્રોગ્રંદ્રિય જયતપસે નમઃ ૩૩ ૩ ૨૦ અથવા “ઇંદ્રિયજયાય નમઃ” એ રીતે પાંચ ઓળીમાં ગણવું. તથા સાથીયા, ખમાસમણ અને કાઉસગ્ગ પાંચ-પાંચ કરવા. નવકારવાળી વીશ ગણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 190