Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah
View full book text
________________
@6-06
©©©©===૭૯=૭૭==©©©©==©©==
0
|
ત પ
મ હિ મા.
=96==©©©©©©===
यद्दरं यदुराराध्य, यच्च दृरे व्यवस्थितम् ॥ तत् सर्व तपसा साध्य, तपो हि दूरतिक्रमम् ॥१॥
જે વિસ્તુ] અત્યંત દૂર છે, જે દુઃખ વડે આરાધી શકાય તેવી છે, તથા જે દર રહેલી છે, તે સર્વ વસ્તુઓ તપશ્ચર્યા - વડે સાધ્ય છે, કારણ કે તપશ્ચર્યાને પ્રભાવ દરતિકમ છે,
એટલે તેને કેઈ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. કરતવિધિન્નાતો, તિજોતાર્થ રામઃ | तं तथा कुर्वतां सन्तु, मनोवांछित सिद्धयः ॥२॥
તીર્થકર એ તથા ગીતાર્થ મુનિઓએ જે તપને વિધિ કહ્યો છે, તે તપને તે વિધિએ કરનાર માણસેની મનવાંછિત સિદ્ધિઓ થાય છે.
अथिरं पि थिरं वकं पि उज्जु पि तह सुलहं दुसझं पि सुसज्झं तवेण संपज्जए कज्जं ॥३॥
જે વસ્તુ અરિથર હોય તે તપના પ્રભાવથી રિથર થાય || છે. જે વરતુ વક હોય તે સરળ થાય છે, જે દુર્લભ હોય
તે સુલભ થાય છે, અને સાથે હેય તે સુસાધ્ય થાય છે | છે. ચકવર્તીને છ ખંડ સાધવાની જેમ સર્વ કાર્ય તપ વડે ? છે જ સિદ્ધ થાય છે.
=©©©©===©===©©©©==96=
©©===©©©©©©©©©©©©©©©©©©©©
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 190