Book Title: Sukhlalji Sanghavi Parichaya Author(s): Vadilal Dagali Publisher: Parichay Trust Mumbai View full book textPage 2
________________ પ્રાથમિક માહિતીનું હાથવગું સાધન જગતમાં જાણવા જેવી ખાખતા એટલી ઝડપે વધતી જાય છે કે માણસની એ મધું જાણવાની શક્તિ ઊણી પડવાની. માસ એ હરીફાઈમાં પાછળ પડી જવાના. તેમ છતાં એ સ્પર્ધામાં મને તેટલી ઝડપે ગતિ કરી શકાય તે માટે પ્રાથમિક માહિતીનું પણ કાઇક સાધન આપણી પાસે હાવું જોઈ એ. પરિચય પુસ્તિકાએ એવું એક હાથવગું સાધન છે. આ પુસ્તિકાઓ નવા સંચિત થતા જ્ઞાનના થોડાક અણુસાર વાચકેાને આપ્યા કરે છે. પરિચય પુસ્તિકાએ એક સતત લખાયા કરતા જ્ઞાનકોશ છે. દરેક ક્ષેત્રમાં નવું નવું બનતું જાય તેમ એ વિષયની નવી પુસ્તિકાઓ લખાતી જાય છે. તેમાંથી વાચકને લગભગ અદ્યતન માહિતી મળી રહે છે. વિજ્ઞાન, કળા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણુ, આરાગ્ય, રમતગમત, વેપારઉદ્યોગ, અર્થશાસ્ત્ર, રાજકારણ, બંધારણ, વહીવટી તંત્ર—એવાં એવાં અનેકવિધ ક્ષેત્રાના વિષયે પરિચય પુસ્તિકાઓમાં સમાવાય છે. પરિચય પુસ્તિકાએ સૌને માટે છે. એમાં રસપ્રદ વાચન છે, ઉપયાગી માહિતી છે, જ્ઞાનની પૂર્તિ છે. ટૂંકમાં, તેમાં પ્રત્યેક વિષયનું સામાન્ય જ્ઞાન છે. કુટુંબની દરેક વ્યક્તિને પેાતાના રસની પરિચય પુસ્તિકાઓ મળી જ રહેવાની. એટલે આ પુસ્તિકાએ એક જ વ્યક્તિ માટે નહીં પણ આખા કુટુંબ માટે છે. પૂંઠાના ત્રીજા પાના પરની આ વર્ષની પુસ્તિકાઓની યાદી આપને એની ખાતરી કરાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36