________________
૨૦
નવું ન જોઇ શકે, પણ પૂ ટેન્ટેનાં સમરણ કરી શકે. દ્રષ્ટા દષ્ટિથી જે જે દન કરે છે તેના સ ંસ્કારને સંઘરા પણ તે રાખે છે; અને એથી જ દૃષ્ટિની ગેરહાજરીમાં પણ અગાઉના જોયેલા વિષયે તેને યાદ આવે છે. આ ઉપરથી ષ્ટિથી ભિન્ન દ્રષ્ટાનું અસ્તિત્વ સાબિત થાય છે. આ પ્રમાણે દૃષ્ટિની જેમ બીજી ઇન્દ્રિયેનું પણ સમજી લેવાય.
પાંચે ઇન્દ્રિયાને ધારણ કરનાર વ્યક્તિ સાંભળીને જુએ છે, જોઈને અડે છે, અડીને સુંઘે છે અને સુંધીને ચાખે છે, અને એ પ્રમાથે અનુભવ કરી પેાતાના અનુભવના ઉલ્લેખ કરતાં કહે છે કે-“ હું કેરીને જોઈ અડયા, અડીને સુંઘી અને સંધીને ચાખી. ” આ અનુભવમાં જોનાર, અડનાર, સુંઘતાર અને ચાખનાર એક જ હાય એમ સ્પષ્ટ સમજાય છે. એ એક કણ ? એ ઇન્દ્રિય ન હોઈ શકે, કેમકે જોવાનું, અડવાનું, સુંધવાનુ' અને ચાખવાનું એ સઘળું કામ એક ઇન્દ્રિયથી શકય નથી. એ જુદુ ખુદ એક એક કામ જુદી જુદી એક એક ઇન્દ્રિયથી બને છે. જોનાર (દ્રષ્ટા) તરીકે ચક્ષુને માનતાં તે અડનાર, સંઘનાર અને ચાખનાર ઘટશે નહિ; અડનાર ( સ્ત્રષ્ટા ) તરીકે સ્પન ઈન્દ્રિયને માનતાં તે નાર, સુધનાર અને ચાખનાર ઘટી શકશે નહિ; અને સુધનાર ( પ્રાતા ) તરીકે નાસિકાને માનતાં તે અડનાર, જોનાર અને ચાખનાર ની શકશે નહિ; તેમ જ ચાખનાર ( રચિતા) તરીકે રસનાને માનતાં તે જોનાર, અડનાર અને સુધનાર ઘટશે નહિ. અતઃ ઇન્દ્રિયાદ્વારા જોનાર, અડનાર, સુઘનાર, ચાખનાર જે એક છે તે ઇન્દ્રિયાથી પર છે, અને તે આત્મા છે.
પુદ્ગલ( Matter)ના ગુણેા જાણીતા છે. કેઇ ભૌતિક જડ તત્ત્વમાં ચૈતન્ય નથી. અતએવ ચૈતન્ય ( જ્ઞાન ) એ ભિન્ન ગુણ છે. અને એ ઉપરથી એના ધર્મી તરીકે એક ભિન્ન તત્ત્વ સાષિત થાય છે અને તે જ આત્મા છે. પિ વેદન યા અનુભવ થવામાં મસ્તિષ્કને નિમિત્તકારણ માની શકાય, પણ કેવળ નિમિત્તકારણથી શુ થાય ? ઉપાદાન કારણ તે જોઇએ ને ? ઘડા માટે માટી જ ન હાય તે। દંડ, ચક્ર આદિ શું કરશે ? જ્ઞાનગુણના ઉપાદાનની શોધ કરતાં તે કાઇ ભૌતિક તત્ત્વ કે પુદ્ગલના ગુણુ સિદ્ધ ન થતે હેાવાથી રાઇ અન્ય સ્વતન્ત્ર દ્રષ્યના ગુણૢ ઠરે છે અને એને જ આત્મા, ચેતન, જીવ વગેરે શબ્દોથી કહેવામાં આવે છે. આણુએમાં જે ગુણુ કે શક્તિ હેાય છે તે જ ન્યૂનાધિક વિકાસમાં તેનાં સ્થૂલ દ્રવ્ચેામાં પ્રકટ થાય છે. અણુઓમાં જે ન હાય તે તેમના સ્થૂલ પિ’ડમાં કયાંથી આવી શકે ? ચેતન્ય કે જ્ઞાન કેઇ પુદ્ગલના કે અણુના ગુણ જ નથી, તેા પછી તેના સ્થૂલ પિંડમાં તેનું પ્રાકટ્ય કેમ ઘટે ? રેતીના કણમાં તેલ નથી, એટલે જ તે તેના ઢગમાંથી તેલ નીકળતું નથી, જ્યારે
Aho! Shrutgyanam