________________
રજત-રપારક]
સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
૧૦ ૨
૬. છંદરત્નાવલી–આ ગ્રન્થ છંદશાસ્ત્ર ઉપર રચાયો છે, જેમાં છંદરચના અને તેના પ્રકારે ઉદાહરણ સહીત નોંપ્યા છે. તેને બધા મળી નવ અધ્યાયો છે, જેમાં છેલ્લા બે પ્રાકૃતને અનુલક્ષી લખાયા છે.
૭. પરિમલ–પોતાના સર્જેલા કાવ્યકપલતા નામક કાવ્યશાસ્ત્ર ઉપર આ નામની વૃત્તિ છે. તેના વિભાગોને પ્રસર નામ આપવામાં આવ્યું હોઈ તેવા પ્રસરાની એકંદર સંખ્યા ૧૭ ની છે.
૮. અલંકાર પ્રબોધ-અલંકાર શાસ્ત્રને આ સુંદર પ્રખ્ય હેઈ, તેમાં અલંકારે અને તેના ઉદાહરણો, પિતાના તથા અન્ય વિદ્વાનેના પ્રત્યેમાંથી રજૂ કરવામાં આવ્યાં છે. આ સિવાય પણ તેમના અનેક બીજા અપ્રકટ મચૅ હશે, જે હજુ સુધી બહાર આવ્યા નથી.
આ બધા ગ્રન્થા ઉપરથી કવિની અદ્વિતીય વિદત્તા, અને અગાધ જ્ઞાનને પરિચય થાય છે. તેટલું જ નહીં પણ ગુજરાતને સાહિત્ય સંસ્કૃતિમાં ઉચસ્થાન અપાવનાર, આ મહાપુરુ પ્રત્યે અનન્ય આદર પ્રકટે છે. ઉપસંહાર
આ સમગ્ર નિબંધ ઉપરથી, આ મહાકવિ અને વિદ્વાન પુએ સંસ્કૃત સાહિત્યમાં સુંદર લાગે આપ્યો હતો, એમ ચેકસ જણાય છે. ગુજરાતે શ્રીની સાથે સરસ્વતીની પણ ભક્તિપુરાસર ઉપાસના કરી હતી, એમ આવા વિદ્વાનોના પ્રખ્ય ઉપરથી સિદ્ધ થાય છે. આ સ્વાધ્યાય તૈયાર કરવામાં નીચેના ગ્રાની મદદ લેવામાં આવી હોઈ તેના વિદ્વાન લેખકેને આભાર માનવાનું ભૂલી શકતા નથી.'
૧ પાનંદ મહામ સંત કરતાવના. મી. હીરાલાલ ૨ કપડી -
ઇનામ પ્રસ્તાવના
પ્રશતિ સર્મ ૧૩ ૪ પ્રબંધચિંતામણિ ૫ ચપતિ પ્રબંધ, ૧ ને સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. પી. મેહનલાલ હ. દેસાઈ - ગુજરાતના મહાન સપૂત કલાસ ખેર, આ દરદ થાતી. ૮ ઉપરશતન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org