Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 5
________________ - પંડિતજીની સ્મૃતિમાં..... જી શ્રી છબીલભાઈ પંડિતજી કે જેઓí પ્રેરણાથી આ પુસ્તક લખવાની ઈચ્છા પ્રગટી, અને આજે ચાર ચાર ભાગોમાં લગભગ ૧૩૦૦ પાતાં જેટલું લખાણ સિદ્ધહેમશબ્દાનુશાસનતુ વિવરણ લખાઈ અને છપાઈ ગયું છે. આ ચાર ભાગોમાં ક્યાં પણ અટકસ્થાન આવ્યું ત્યા તેઓએ સંપૂર્ણરીતે અમોને સહાય કરી છે. હૈયાધારણ આપી છે. વિકટ પ્રશ્નોતા સમાધાન પણ તુરત જ મળ્યા છે. પણ ખેદની વાત છે આ પાંચમો ભાગ છ પાદનું વિવરણ બહાર પાડતા પંડિતજીની હાજરી નથી. પરંતુ તેઓની શુભ પ્રેરણાથી જ આ કામ તિવિો ચાલુ છે. અંતે પંડિતજી જ્યાં હોય ત્યાંથી અમારા કાર્યમા સહાયક બને તેવી અમારા સહુ સાધ્વીજીગણની હાદિર્ક લાગણી.. લી. સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ.સા. ના શિષ્યા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી તથા સાળીશ્રી પ્રશાંતયશાશ્રીજી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 654