________________
-
પંડિતજીની
સ્મૃતિમાં.....
જી
શ્રી છબીલભાઈ પંડિતજી કે જેઓí પ્રેરણાથી આ પુસ્તક લખવાની ઈચ્છા પ્રગટી, અને આજે ચાર ચાર ભાગોમાં લગભગ ૧૩૦૦ પાતાં જેટલું લખાણ સિદ્ધહેમશબ્દાનુશાસનતુ વિવરણ લખાઈ અને છપાઈ ગયું છે. આ ચાર ભાગોમાં ક્યાં પણ અટકસ્થાન આવ્યું ત્યા તેઓએ સંપૂર્ણરીતે અમોને સહાય કરી છે. હૈયાધારણ આપી છે. વિકટ પ્રશ્નોતા સમાધાન પણ તુરત જ મળ્યા છે. પણ ખેદની વાત છે આ પાંચમો ભાગ છ પાદનું વિવરણ બહાર પાડતા પંડિતજીની હાજરી નથી. પરંતુ તેઓની શુભ પ્રેરણાથી જ આ કામ તિવિો ચાલુ છે. અંતે પંડિતજી જ્યાં હોય ત્યાંથી અમારા કાર્યમા સહાયક બને તેવી અમારા સહુ સાધ્વીજીગણની હાદિર્ક લાગણી..
લી.
સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ.સા. ના શિષ્યા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી તથા સાળીશ્રી પ્રશાંતયશાશ્રીજી