________________
પંડિતજીની
પ્રેરણા.....
પરમવાત્સલ્યવારિધિ પરમારાધ્યપાદ પ.પૂ. મોટા મ.સા. લાવણ્યશ્રીજી મ.સા., પ.પૂ.મણૂકળાશ્રીજી મ.સા., પ.પૂ. કૈરવયશાશ્રીજી મ.સા., પ.પૂ. દિવ્યલોચતાશ્રીજી મ.સા. પ.પૂ. સતત પ્રયત્નશીલ પ્રશાંતયશાશ્રીજી મ.સા. આદિ પ.પૂ.વર્યોતી પરમ પુતિત સેવામાં...
આપ પ.પૂ.વર્યોના પુણ્યદેહે સુખશાતા યાહતા અમો સર્વે દેવ-ગુરુ-ધર્મતી અસીમ કૃપા અને આપ ૫.પૂ.વર્યોતી શુભાશિષવર્ષોથી સકુશલ છીએ.
૧
હમણાં હમણાં લઘુવૃત્તિ વિવરણ ૧ થી ૪ ભાગતી ખૂબ ખૂબ માગ આવે છે. અહીં બધા પૂજ્ય આચાર્ય ભગવંતોને આપતા ખૂબ અનુમોદના કરે છે.
પ.પૂ. આચાર્ય સૂર્યોદયસૂરિ મ.સા., પ.પૂ. શીલચંદ્રસૂરિ મ.સા., પ.પૂ. શ્રી જયઘોષસૂરિ મ.સા., પ.પૂ. મહાબલસૂરિ મ.સા., પ.પૂ. ધર્મધૂરંધરસૂરિ મ.સા. આદિ પુજ્યવર્યોને આપતા તેમણે ખૂબ ખૂબ અનુમોદતા કરી છે. તેઓ કહે છે કે સાધ્વીજી મ.સા. આવી રીતે ભણવામાં અને પૃથક્કરણ કરવામાં ખૂબ પ્રયત્નશીલ રહે છે તે ખૂબ જ અનુમોદતીય છે. યાકિતીમહત્તરાતી યાદ આપનારા છે. ક્ષતિ માટે ક્ષમા.
લી.
htt
ઉ—વળાવી