Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 12
________________ * જી ' (અમારો અહોભાવ પ્યારા ગુરુજી પ્રતિ.... તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલી નીર્મળ થાઉં રે... હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન કયા સ્વપે કરું ! સભ્યમ્ જ્ઞાન સચવ્ દર્શન સમ્યગ ચારિત્રનાં तभारा गुरागाशने कोतां, को हुं तभारा आ गुशोने गाया १ , अस तभारी गुशगंगाभां नाहा १ रु. જયારે પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમા સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનીશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે. | અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે (- સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) છેશ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરત * શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત જ શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત. જે શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ * શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ | # શ્રી શાંતીચંદ રવીચંદ ઝવેરી, મુંબઈ * શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ આ છે શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુંબઈ * શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ | શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ તથા જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ ૧. શ્રી શાંતીચંદ છગનભાઈ ઝવેરી, સુરત. ૨. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૩. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૪. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ. ૫. શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 744